જનસેવા કેન્દ્ર
જનસેવા કેન્દ્ર એ જિલ્લા કક્ષાએ ટેક્નોલોજી અને સકારાત્મક વહીવટનું સમાયોજન છે જેનો મુખ્ય હેતુ પરંપરાગત વહીવટી પ્રણાલીના સ્થાને ઇ-ગવર્નન્સના માધ્યમથી જિલ્લા કક્ષાએ અસરકારક અને પેપર લેસ કાર્ય પદ્ધતિથી નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવાનો છે.
વધુ જાણો